પૈગામે સૈયદ ચેરિટેબલ ટ્રસ્ટ
રમઝાન કરીમ રાશન કિટ પ્રોગ્રામ 2025
અલ્હમદુલિલ્લાહ, 2010 થી જરૂરિયાતમંદ ની સેવા માં કાર્યરત સંસ્થા. કુરાન અને હદીસ ના ફરમાન મુજબ કાર્ય કરતી સંસ્થા. દર વર્ષ ની જેમ આ વર્ષે પણ રમઝાન માસ માટે જરૂરિયાતમંદ પરિવારો માં રાશન કીટ આપવામાં આવશે.
અલ્લાહ તઆલાની રાહમાં જે પણ માલ દો (ઝકાત, સદકાત, લિલ્લાહ), સૌપ્રથમ નજીકના ઓળખીતાં હકદારને આપો જેથી બે ગણું સવાબ પ્રાપ્ત થાય.
અલ્લાહ તઆલાની રાહમાં એ જ માલ દો જે તમે ઉપયોગ કરો છો. ઇનશા અલ્લાહ, તમને પણ વધુ સારું મળશે. પૈગામે સૈયદ ટીમ હંમેશા ગુણવત્તા પર ધ્યાન આપે છે.
જરૂરતમંદ પરિવારોમાં રમઝાન કરીમ રાશન કિટ તક્સીમ કરવા માટે તમે સહાય કરી શકો છો. અમારું QR કોડ સ્કેન કરીને કોઈ પણ UPI એપ દ્વારા અથવા બેંક વિગતો દ્વારા દાન આપી શકો છો.
1 કિટનું હદિયા 2000/- રૂ. છે.
1 વ્યક્તિના એક મહિના માટે ફિદિયા 1 કિટના હિસાબથી પણ આપી શકો છો.
અને એના સિવાય જે પણ રકમ આપવી હોય, આપી શકો છો.
જઝાકલ્લાહ ખૈર













