Board Exam 2025 – All the best from PSCT – Best of luck

Paigame Saiyed Charitable TrustSocial Activities Board Exam 2025 – All the best from PSCT – Best of luck
0 Comments

“🌟તમામ GSEB બોર્ડના પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને પૈગામે સૈયદ ચેરિટેબલ ટ્રસ્ટ તરફ થી શુભકામનાઓ!📚✍️

અલ્લાહ તઆલા તમારા તમામ પ્રયત્નો ની સફળતા આપે અને તમે ઉત્તમ પરિણામો હાંસલ કરો. યકીન સાથે અલ્લાહ નું નામ લઈ ને શાંતિપૂર્વક લખો અને શ્રેષ્ઠ પ્રદર્શન કરો.💯🎯

દિન અને દુનિયા નું ઈલ્મ અને મહેનત જ તમારા સૌથી મોટા સાથીદાર છે.🔥✨

“Rabbi yassir wa la tu’assir wa tammim bil khair.”

رَبِّ يَسِّرْ وَلَا تُعَسِّرُ وَتَمِّمْ بِالْخَيْرِ

અય મેરે અલ્લાહ ઇસકો આસાન કર ઓર મુશ્કીલ ન કર ઔર ભલાઈ કે સાથ પૂરા કર