Ramzan Ration Kit ma shamel vastuo – Ramzan kit – Jaruratmand Parivaro mate ration kit taksim karvanu program 2025

Paigame Saiyed Charitable TrustSocial Activities Ramzan Ration Kit ma shamel vastuo – Ramzan kit – Jaruratmand Parivaro mate ration kit taksim karvanu program 2025
0 Comments

રમઝાન કરીમ રાશન કીટ ૨૦૨૫
રાશન કીટ માં શામેલ વસ્તુઓ
ચા
શક્કર
ચોખા
આટો
બેસન
મગ દાળ
મોગર દાળ
તુવેર દાળ
ચણા દાળ
મસૂર દાળ
તેલ
ખજૂર
શરબત
ફાલુદા ઘાંસ
કસ્ટર્ડ પાવડર

ઝકાત સદકાત લીલ્લાહ ફીદિયા રકમ આપવા માટે અમારું QR કોડ સ્કેન કરી શકો છો અથવા અમારા બેંક ખાતામાં પણ ટ્રાન્સફર કરી શકો છો.

દાન કરવા માટે અહીંયા ક્લિક કરો