
Paigame Saiyed Charitable Trust: સચા હકદાર સુધી તમારી ઝકાત, સદકાત અને લિલ્લાહ પહોંચાડે છે.
Paigame Saiyed Charitable Trust વર્ષોથી હકીકતમાં જ જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે. અમે 100% દાન નીતિ (Donation Policy) હેઠળ આ સેવા કરીએ છીએ, જેથી તમારી ઝકાત, સદકાત અને લિલ્લાહની એક-એક રૂપિયા સચ્ચા હકદાર સુધી પહોંચે.
✔️ હકદાર કોણ છે?
આ વર્ષોમાં અમને એવા લોકોને સહાય કરવાનો મોકો મળ્યો છે, જે ભીખ નહીં માગે, પણ ખરેખર જરૂરિયાતમંદ છે.
✅ એમર્જન્સી મેડિકલ કેસ: બીમારી, ઓપરેશન, દવાઓ માટે ગરીબ પરિવારની મદદ.
✅ શાદી માટે સહાય: ગરીબ દીકરીઓના લગ્ન ખર્ચ માટે સહાય.
✅ ધંધા-વ્યવસાય માટે: નાના-મોટા ધંધા શરૂ કરવા માટે આર્થિક સહાય.
✅ વિદ્યાર્થી સહાય: સ્કૂલ ફી, બુક, યુનિફોર્મ માટે ગરીબ વિદ્યાર્થીઓની મદદ.
✅ વિધવા, લાચાર વૃદ્ધ અને અનાથ: રેશન કીટ, રોજિંદા ખોરાક અને બીજી સુવિધાઓ માટે સહાય.
✅ સૈયદ સાદાત પરિવારો: જેમને ઝકાત-સદકાત આપી શકાતી નથી, તેમને લિલ્લાહ દ્વારા સહાય.
✔️ તમારી ઝકાત, સદકાત અને લિલ્લાહ સાચા હકદાર સુધી પહોંચે!
છેલ્લા 9-10 વર્ષથી અમે આ સેવા કરી રહ્યા છીએ, અને તમારી સહાયથી વધુ મોટી સેવા કરી શકીશું.
✨ તમે પણ આ નેક કાર્યમાં ભાગ લેશો!
📞 સંપર્ક: ૮૭૫૮૫૮૭૫૭૫
www.paigamesaiyed.org
તમારી એક સહાય ગરીબ માટે આશાનું કિરણ બની શકે છે. ઈન્શા અલ્લાહ, મળીને વધુ મોટા કાર્ય કરી શકીશું!
