Assalamu alaikum wa rahmatullah wa barkatuhu

PSCT – Paigame Saiyed Charitable Trust

We are a non-profit organization that supports good causes and upliftment in Muslims, specially in Saiyed sadat (Ahl e bayt – Family of Rasulullah ﷺ) community.

OUR MISSION

Our mission is to help needful Muslims achieve basic requirements such as food, education, and to make one sole proprietor.

OUR VISION

The Globian Funds of zakat,sadqat and lillah (zakat sadqat for non sadat, Lillah for sadat) to seek positive change around the community through support of non-profit organizations dedicated to social, cultural.

WHO WE ARE

PSCT is a charitable trust organization (Reg No :- E-21624/AHMEDABAD) which began in 2009. And get registered in 2018. We are located at Ahmedabad, Gujarat, India and work around the Gujarat.

100% DONATION POLICY

This means that every single penny of your Zakat/Sadqat donation will go directly to those who need it most. not administrative nor overhead costs; which are either covered by direct donations themselves or by using Gift Aid.

Phone : +91 8758587575
Email : paigamesaiyed@gmail.com

Office
C/o Honest Mobile,

Sarkhej Gam, Near Golden House
Ahmedabad, Gujarat 382210, India.

અમે એક બિન-લાભકારી સંસ્થા છીએ જે મુસ્લિમોમાં સારા પરિવર્તન અને ઉન્નતિ ને સમર્થન આપીએ છે, ખાસ કરીને સૈયદ સાદાત (અહલે બૈત – રસુલ્લાહ ﷺ નો પરિવાર) સમુદાયમાં.

અમારું ધ્યેય

અમારું ધ્યેય જરૂરિયાતમંદ મુસ્લિમોને ખોરાક, શિક્ષણ, તબીબી મદદ જેવી મૂળભૂત જરૂરિયાતો પ્રાપ્ત કરવામાં મદદરૂપ બનવું.

અમારું લક્ષ્ય

ઝકાત, સદકાત અને લિલ્લાહ (બિન-સાદાત માટે ઝકાત સદકાત, સાદાત માટે લિલ્લાહ) રકમ થી સામાજિક, સાંસ્કૃતિક ને સમર્પિત બિન-લાભકારી સંસ્થાઓના સમર્થન દ્વારા સમુદાયની આસપાસ સકારાત્મક પરિવર્તન મેળવવું. જરૂરી જગ્યા એ એનો વપરાશ થવું.

ટ્રસ્ટ શું છે ?

PSCT એ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા છે (Reg No :- E-21624/AHMEDABAD) જે 2009 માં શરૂ થઈ હતી. અને 2018 માં નોંધણી કરવાં માં આવી. અમે અહમદાબાદ, ગુજરાત, ભારતમાં સ્થિત છીએ અને સમગ્ર ગુજરાતમાં કામ કરીએ છીએ.

100% દાન નીતિ

આનો અર્થ એ છે કે તમારા ઝાકાત/સદકાત દાનનો એક-એક પૈસો સીધો જ એવા લોકોને જશે જેમને તેની સૌથી વધુ જરૂર છે. વહીવટી કે બીજા બિન જરૂરી ખર્ચ માં ઉપયોગ નહીં થાય, એના માટે કાં તો સીધા ડોનેશન દ્વારા અથવા ભેટ સહાયનો ઉપયોગ કરીને આવરી લેવામાં આવે છે.